English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#નોટેન્શન
41 poems
ચિંતા
'Sagar' Ramolia · 1 min read · 224 reads
'નબળા મનવાળા પાસે સદા એનો વાસ, એટલે ત્યાં પેસારો કરવા રહે તૈયાર ખાસ; કદી ન ખસે, જ્યાં થાય એની સેવા, ચિંતા તો આવે-જાય, આપણે શું લેવાદેવા !' સુંદર કવિતા રચના.
Inspirational
પ્રેમનો સમંદર
પ્રેમનો સમંદર
Atul Malaviya · 1 min read · 1.3K reads
Kavita tatva nahi hai..
Romance
પરીક્ષા હજી બાકી છે
Nirav Rajani "शाद" · 1 min read · 217 reads
'ના લે ટેંશન શાળાની પરીક્ષાનું, જીવનની પરીક્ષા હજી બાકી છે, થઈશ ના ભયભીત તું, કફનની પરીક્ષા હજી બાકી છે.' જીવનની કસોટીની માર્મિક કવિતા.
Inspirational
આજ સખી ! પરીક્ષાઓ આવી
Dharmik Parmar 'Dharmad' · 1 min read · 500 reads
'લાંબા જવાબ સઘળાં પાક્કા કરવામાં વિદ્યાર્થી બિચારો થાકે ! આખો દિ' ચોપડીમાં પડ્યા રહેવામાં ભોજનને અડે નહીં જરાકે !'
Others
બા નો દાબડો
Meena Mangarolia · 1 min read · 7K reads
ખબર પૂછે આખી દુનિયાની સુખ દુઃખની વાતો કરે
Others
પૈસાનું ઝાડ
Chirag Sharma · 1 min read · 355 reads
'ન કોઈને કામધંધાનું ટેન્શન હોત, બસ આ ઝાડ રોપવાની ફેશન હોત. કાશ પૈસાનું પણ કોઈ ઝાડ હોત, તો આજ ઝાડની સર્વત્ર માંગ હોત.' સુંદર કવિતા રચના.
Fantasy
Loading…
Next page →