StoryMirror - Read, Write, Share & Repeat- જૂની દોસ્તીની અડધી કટિંગDr.Milind Tapodhan · 1 min read · 169 reads'ખાલી ખિસ્સામાં ઉદ્ભવી હતી જે મિત્રતા, ભરેલા ખિસ્સે, પ્રયત્ન છતાં બનતી નથી.' સમય સાથે બદલાતી દોસ્તીની તાસીરની સુંદર કવિતા.Inspirational
- ગુજરાતીની ઓળખShaimee Oza · 1 min read · 22.7K reads'દેશ જોયા વિદેશ જોયા, મારા ગુજરાતની તોલે નહીં, જે ભૂમિ પર ગાંધી થયા,
સરદાર વલ્લભભાઈ થયા, નરસિંહ થયા જે લોક દિલમાં છાઈ ગયા, એ મારું ગુજરાત.Inspirational
- મળી આવેDishu Patel · 1 min read · 143 reads'ચીથરેહાલ નોટનો શું ભરોસો, ફાટી પણ જાય, પરચૂરણને પ્રેમ કરતુ એ બચપણ મળી આવે.' મોટી નોટોની માયા કરતાં બાળપણની પરચુરણ વધેર મીઠી હતી.Children Stories
- શોખમાં ઊભો કર્યોGunvant Upadhyay · 1 min read · 13.3K reads'નોટ પર છાપ્યો ભલે તો પણ કશું બોલ્યો નહીં, શ્યામ નાણાંમાં સમાવી લોભમાં ઊભો કર્યો ?' ગાંધીબાપુ પરની એક સુંદર કાવ્ય રચના.Inspirational