StoryMirror - Read, Write, Share & Repeat- ગોલુજી-પતલુજીBhumi Rathod · 1 min read · 357 reads'ગોલુજી, તમે તો નિત નવી વાનગીના શોખીન, પતલુજી, તમે તો જોઈ વાનગી કરો તોતીંગ,
ગોલુજી, આપે માનવ તમને માન, ગણીએ પતલુજીને પણ સમાન.' સુંદર માર્મિક કવિતા રચના.Comedy
- મોટુ પતલુંPARUL GALATHIYA · 1 min read · 319 reads'મોટુને કપડાં ધોવા માટે જોઈએ બે ગોટી, તો પતલુંને દૂધ પીવા જોઈએ એક તોટી. પતલુંની વાત કદી ના પડે ખોટી, મોટું ખાઈ જાય રોજ દસ - બાર રોટી.' હળવી શૈલીનું રમુજી કવિતા.Comedy
- એક હતા પતલુભાઈPADHARIYA DINESHKUMAR · 1 min read · 125 reads'હું તો ખાઉં પીઝા ને બર્ગર, ખાઊ ચાઈનીઝ ઢોસા, બહારનું બહુ ખાવાથી થઈ ગયા જાડા, પણ તમે કેમ સાવ પતલા ?' સુંદર હળવી શૈલીની કવિતા રચના.Children