Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#પતાસા
4 poems
લખી લો ગઝલમાં
Kiran shah · 1 min read · 223 reads
'કલ્પના કરીશું ખબરમાં તમે છો, નજર ફેરવી ત્યાં ઊભી લો ગઝલમાં, હતો પ્રેમ ચાહ્યો ભરી શ્વાસમાં ને, નકારી એ ચાલ્યો રડી લો ગઝલમાં.' મનમાં ઉભરાતી ઊર્મિઓની સુંદર ગઝલમાં રજૂઆત.
Others
પરિભાષા
Shaurya Parmar · 1 min read · 147 reads
'ક્યારેક રાજા જેમ જીવન હોય, તે વખતે ખાઈ લેવા પતાસા, ક્યારેક સાવ લૂંટાઈ જઈએ, તો ઉપરવાળો મોકલશે ભામાશા.' જીવન પરિવર્તનશીલ છે.
Inspirational
ધૂળેટી
kusum kundaria · 1 min read · 271 reads
'સોના-ચાંદીની શી વિસાત આજ, લાગણી ભર્યો પતાસાંનો હાર છે.' જ્યાં લાગણીના આલિંગન હોય ત્યાં સોના ચાંદીના આભૂષણ પણ ઝાંખા પડી જતા હોય છે.
Inspirational
રૂડો ફાગણિયો
Manishaben Jadav · 1 min read · 111 reads
રંગોની મસ્તી લાવ્યો ..
Inspirational