StoryMirror - Read, Write, Share & Repeat- અદકેરું બંધનDr.Riddhi Mehta · 1 min read · 532 reads'સૌની હોય પ્રિતની આગવી પરખ, ન કરવી કોઈની સાથે હવે તુલના, અહેસાસ એ દિલને સ્પર્શે આજ.' સાચા પ્રેમની પરખ થવી જરૂરી છે.Romance
- હવે તો હરિ તુંચૈતન્ય જોષી · 1 min read · 267 reads'તારા વિયોગે જિંદગી વેરાન, બન્યો છું તારામાં હું મસ્તાન, લાગણી મારી હરિ વરત વરત, હવે તો હરિ તું હરખ હરખ.' હરિની ભક્તિમાં મસ્તાન બની હરિને રાજી કરવાની તમન્ના.Others
- કરી ના શકયોJayesh Prajapati · 1 min read · 13.9K reads'જીવ નાખ્યાં તે સરખા ખુદા એટલે, લાગણીમાં ફરક હું કરી ના શકયો.' જીવનમાં આવનાર સુખ દુઃખમાં સમરસ રહેનાર શાયરની ગઝલ.Others
- મારે વિહરવું છે પુસ્તકની પાંખેNilam Jadav · 1 min read · 434 reads'પુસ્તકોમાં છાપેલ શબ્દોને માણી, ને જીવનનો સાચો મર્મ જાણી, મારે વિહરવું છે પુસ્તકની પાંખે.' પુસ્તકનું મહત્વ સમજાવતું સુંદર માર્મિક કાવ્યરચનાInspirational
- નહિ મળેMeenaz Vasaya. "મૌસમી" · 1 min read · 349 readsપણ મૌન જેવી સજા બીજી એકેય નહિ..Others
- છળ હજારો સ્વપ્નનાVaishali Patel · 1 min read · 189 reads'એક બાળક વેચતો ફુગ્ગા અહીં, જો ગરીબી બાળપણ લૈ' જાય છે, વાત જાણે એટલી કે ઘાવ છે, એ થકી તો માણસો પરખાય છે.' સુંદર માર્મિક ગઝલ રચના.Tragedy
Loading…