English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#પરસેવો
12 poems
આંસું હ્દયનો પરસેવો
આરતી સોની · 1 min read · 7.1K reads
આંખ રડે એટલે હ્દયનો પરસેવો બહાર પાડે છે...
Inspirational
પરીક્ષાની એક સવાર
Hemisha Shah · 1 min read · 140 reads
'છૂટે પરસેવો હૈયે ધબકાર છે, ના સમજો આ પ્રેમ બુખાર છે ! બસ આ તો પરીક્ષાની એક સવાર છે.' પરીક્ષાના ક્ષણની માર્મિક કવિતા.
Inspirational
વાવો
Purvi Shukla · 1 min read · 400 reads
'ને કરો મહેનત જો સાચા માર્ગ પર, કોઈ પણ હો હાલ ઉથલાવી શકો.'કઠોર પરિશ્રમની કોઈ વિકલ્પ નથી, મહેનત કરનાર સફળ થાયજ છે.
Inspirational
સંકલ્પ વિના.
ચૈતન્ય જોષી · 1 min read · 296 reads
'આરંભથી અંત લગી પ્રયત્નો જારી રાખવા, ધીરજ વિના મુસીબત નથી ટળતી જગતમાં.' સિદ્ધિ તેને જી વારે જે પરસેવે નહાય.' સુંદર પ્રેરણાદાયી કવિતા.
Inspirational
મંઝિલ
Purvi luhar · 1 min read · 440 reads
'ત્યાંતો એમણે કર્યા હાથ અધ્ધર ને કહ્યુ સખત, મંઝિલે-એ-શમણાઓ કાજ તનતોડ ઉદ્યમ જોઈએ.' એક પ્રેરણાદાયી સુંદર કવિતા.
Inspirational
પંખો
Milap Panchal · 1 min read · 246 reads
'કામ ન કરનારને તરત મળતો, ને પરસેવે રેલાતો મજૂર રડતો, એ.સી. વાળાને ઘરમાં નડતો, ને ઝુંપડાવાળા શોધતા આ પંખો.' સુંદર રચના.
Abstract
Loading…
Next page →