StoryMirror - Read, Write, Share & Repeat- સત્યચૈતન્ય જોષી · 1 min read · 431 reads'પરમેશ પણ તરફદારી કરે છે એની, છેવટે વિજય વરી પંકાય છે સત્ય, આચરનારે સહન કરવું પડે છે ઘણું,
ગુમાવીને પછી મેળવાય છે સત્ય.' સત્ય પરેશાન થઇ શકે છે, પણ પરાજિત નહિ.Inspirational
- સંઘર્ષManoj J. Patel · 1 min read · 197 readsજીવન સંઘર્ષમાં પાછી પાની નહિ કરવાની પ્રેરણા આપી જતી સુંદર કવિતા.Inspirational
- સત્ય-અસત્યKaushik Dave · 1 min read · 11.9K reads'બંધ આંખો એ અંધારું જ દેખાય છે, ધીમે ધીમે પ્રકાશ કિરણ પણ દેખાય છે,
જુઠની થઇ આજે જીત, કાલ સત્યની દેખાય છે.' સુંદર માર્મિક કવિતા.Inspirational
- સમયShaurya Parmar · 1 min read · 4.3K reads'સમય જ્યારે સ્વીકારે છે, બધાજ લોક આવકારે છે, સમય જ્યારે નકારે છે, બધાજ લોક ધિક્કારે છે.' સમય સમય બળવાન છે.Inspirational
- વિજય પંથKetan Bagatharia · 1 min read · 337 reads'જય પરાજય જીવન મહીં, વિજયે તું એકલો આશ રાખ, ઉધામો સમજ સમાજ મહીં, "રાહી" વિજય પંથે નજર રાખ.' સુંદર માર્મિક પ્રેરણાદાયી કવિતા રચના.Inspirational
- રંગોનો તહેવાર- હોળીKaushik Dave · 1 min read · 219 readsહોળી મહોત્સવ કર્યો રે..Drama