StoryMirror - Read, Write, Share & Repeat- કેમ નહીં?Nilesh Bagthriya · 1 min read · 13.4K readsપણ સવાલ તીક્ષષ છે-બચ્ચાંને પોતાનું આકાશ કેમ નહીં?Inspirational
- કુદરતની માયાVinod Solanki · 1 min read · 210 reads'હવાને તે પ્રદૂષણ મુક્ત બનાવી, માનવ મોઢે રુમાલ, પક્ષી વિહરે મુક્ત ગગનમાં, માનવ પુરાયો પાંજરે.' કોરોનાને લીધે જાણે કે કુદરતનું આખું ચક્રજ બદલાઈ ગયું છે.Inspirational
- ઘડિયાળKhvab Ji · 1 min read · 13.2K readsસમયને સિંહની ઉપમા આપી, ઘડિયાળને તે સિંહને પકડવા માટેનું પાંજરું બતાવી રચેલું સુંદર લઘુકાવ્ય.Others
- કેદGunvant Upadhyay · 1 min read · 6.6K readsપોપટ ને પાંજરાનો કંઈ ભેદ ક્યાં રહ્યો; એના વિશે ય કોઈને ખેદ ક્યાં રહ્યો.' જયારે મન વિહવળ બંને ત્યારે પોતાનું ઘર જ કેદ લાગે છે.Others
- રાખમાંથી જીવનArth Naik · 1 min read · 145 reads'રોજરોજે બુમ માનવ સાંભળું, દુઃખનું છે આજ એનું ગામડું, શોધતા છે પણ જગા જળતી નથી, ક્યાં હશે કેવું હશે એ ગામડું.' એક સુંદર કવિતાOthers
- મનના વિચારો.Ami parmar · 1 min read · 237 reads'પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય, પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી ? હુ તો અમી છું. હા માં હા કહીને ઠીક ઠીક રહીને, મને ઠીક ઠીક રેહવાનું મંજુર નથી.'Inspirational
Loading…