StoryMirror - Read, Write, Share & Repeat- પરીક્ષા તો આવે ને જાયમણિલાલ શ્રીમાળી 'મિલન' · 1 min read · 211 reads'પરીક્ષાના ડરથી ગભરાય ના જવાય, કે ક્યારેય નાસીપાસ ના થવાય, પરીક્ષા તો આવે ને જાય.' જીવનની પરીક્ષાથી ભાગવું નહિ, પણ તેનો સામનો કરવો.Inspirational
- તુAarti Mendpara · 1 min read · 108 reads'મારી યાદોમાં તું, મારી રાતોમાં તું, મારી મહેફિલમાં તું, મારા સપનામાં તું, મારા વિચારોમાં તું, મારા દિલમાં તું, મારી પાસે તુ નથી.' સુંદર લાગણીસભર કવિતા રચના.Romance
- એક સમી સાંજેMeenaz Vasaya. "મૌસમી" · 1 min read · 346 reads'એક સમી સાંજે તું આવ્યો પાસ, બની ગયો મારા માટે ખાસ, તારા થકી જીવનમાં ઉજાસ, તું મારા ગઝલનો પ્રાસ.' સુંદર લાગણીસભર કવિતા રચનાRomance
- જીતી જઈશુંRutambhara Thakar · 1 min read · 143 readsતારો તો ખેલ હવે કરીશું અમે સમાપ્ત..Others
- તમારી જ પાસ છુંBHAVESH BAMBHANIYA · 1 min read · 227 reads'આટલી જ સુસારથી સંગત હશે આપની ને મ્હારી, ભુલશો નહીં સ્મરણો થકી હમ્મેશ આપની આસપાસ છું.' સુંદર માર્મિક કવિતા.Inspirational
- પરીક્ષણનીતિManoj J. Patel · 1 min read · 149 reads'ઘણીવાર જીવન એવી કસોટી લેતું હોય છે, કે તેના બધા જ પ્રશ્ચોના સાચા ઉત્તર આપવા છતાં જીવનમાં નાપાસ થવાય છે.' સુંદર કાવ્યરચના.Others
Loading…