StoryMirror - Read, Write, Share & Repeat- જીવનપ્રવાહR Oza Mahechcha · 1 min read · 253 reads'અનેક જીવન પલ્લવિત કરનાર હું, જીવમાત્રની માતા સ્વરૂપે રહી છું, પર્વત છે મારો તાત, વહાવી મુજને આખરે પિયુ સમુદ્રને મળી છું.' સુંદર કવિતા.Inspirational
- મોતી ઝવેરાત ખજાનોAnjana Gandhi · 1 min read · 6.9K reads'મારા મનનું મોતી,ચોરાયુ, કોને કહુ મારા હ્રદયા ની વાત, મારો અનમોલ ખજાનો ચોરાયો, એ હતી પહેલા મિલન ની રાત' સુંદર પ્રેમનું ગીત.Romance
- વ્હેમAnjana Gandhi · 1 min read · 13.7K reads'એક મોરપીંચ્છ જો મને અડી ગયું, મને પિયુના અડકવાનો વ્હેમ
મારા હ્રદયના દ્વારે ઉભો પિયુ, કે પછી મારા દિલનો વ્હેમ.'Romance
- આ પવનLata Lata · 1 min read · 14.5K reads'એકાદ પાંદઙુ હલાવ, કહીને અમથો અમથો એને તાગ્યો, સખી જોને ! આ પવન મારુ ગવન લઈને ભાગ્યો.' પવનની હેરાનગતિની મીઠી ફરિયાદ.Others
- વિયોગીGopal Dhakan · 1 min read · 278 reads'લીલી વનરાયું ને ટહુકા ભીના, કામણ ઘણા છે તારી છબીના, મુને વાયરા વરસાદી મારે મેણ રે,
જાણે ક્યારે દીઠશું પિયુંના નૈણ રે !' પ્રિયતમના વિયોગમાં ઝૂરતી પ્રેમિકા.Romance
- પિયુ આગમનની નિશાની .Chaitanya Joshi · 1 min read · 12.8K reads'અનહદ આનંદ અંતરે નૈનની થઈ ગઈ પ્રતિક્ષા ચાતકી, વામ અંગ ફરકવાનો આભાસ પિયુ આગમનની નિશાની.' પિયુના આવવાના ભણકારા.Romance
Loading…