StoryMirror - Read, Write, Share & Repeat- નવતર પ્રયોગVanaliya Chetankumar · 1 min read · 327 reads'સારા એવા પરિણામો લાવવા માટેનો, આ છે નવતર પ્રયોગ, શીખવા અને શિખવાડવા માટેનો, આ છે નવતર પ્રયોગ.' સુંદર પ્રેરણાદાયી બાળકવિતા.Others
- શિક્ષકNilam Jadav · 1 min read · 361 reads'બાળકોનું જીવન સફળ બનાવે છે શિક્ષક, ને તેમનાં ભવિષ્યને ઉજાળે છે શિક્ષક. અંધારામાં દીપક બનીને આવે છે શિક્ષક, ને અજ્ઞાનતાથી જ્ઞાન તરફ લઈ જાય છે શિક્ષક.' સુંદર કવિતા.Inspirational
- બાલ શિક્ષાVinay Bariya · 1 min read · 159 readsઉછળતા -કૂદતા નવું શીખું ..Fantasy
- મને શિક્ષક રહેવા દોVARSHA PRAJAPATI · 1 min read · 329 reads'ન હું સન્માન માંગુ છું, ન ઝાઝી દાદ માંગુ છું, હૃદયમાં સ્નેહથી રાખો, મને શિક્ષક રહેવા દો.
કબરથી પારણાની યાતરામાં જેટલું શીખ્યાં, પછી 'હેલી' તમે માપો, મને શિક્ષક રહેવા દો.' સુંદર માર્મિક કવિતા રચના.Inspirational
- નવાચાર પ્રયોગ કરીએVanaliya Chetankumar · 1 min read · 106 readsસારા પરિણામો મેળવવા આજે નવાચાર પ્રયોગ કરીએ ..Abstract
- સાંકળો તૂટી જ સમજોMrugtrushna Tarang · 1 min read · 352 readsપ્રગતિપંથે ચોટી પર પહોંચી ..Abstract
Loading…