StoryMirror - Read, Write, Share & Repeat- મૌનNidhi Adhyaru · 1 min read · 159 readsએવું કયાં જરુરી છે કે બધુ શબ્દો જ કહી જાય છે...Drama
- એક કોરોનાBhavna Bhatt · 1 min read · 825 reads'હાથમાં ના આપો હો હાથ ને, નમસ્કાર દૂરથી કરો, આ અવસ્થા કોરોનાની ગંભીર છે, પણ બાજી હાથમાં છે.' હજી કોરોના દેશમાં પગપેસારો કરી રહ્યો છે, ત્યારે આપની સાવધાનીજ આપણને બચાવશે.Inspirational
- ભૂતકાળ ને ભો માં ભંડારી દે.Meenaz Vasaya. "મૌસમી" · 1 min read · 169 reads'અતીત સાથેની લડાઈમાં તું બાજી મારી જા, આત્મવિશ્વાસની તલવારે અતીતને નાશ કરતો જા, ભૂતકાળને ભોમાં ભંડારી, મનથી ખુશી ઓ માણતો જા.' સુંદર કવિતા.Inspirational
- વાતો (29)Mulraj Kapoor · 1 min read · 70 reads'પોતાના પર સંતુલન કેળવે, હારેલી બાજી જીતમાં ફેરવે, ભુલોમાંથી શીખી આગળ વધે,
સફળતા તેની પાછળ ચાલે.' ગાગરમાં સાગર સમાન સુંદર રચના.Inspirational
- દોસ્તીLeena Vachhrajani · 1 min read · 181 reads'બાદશાહ, વજીર, ઘોડા, હાથી તારા જ હતા, મેં તો બેગમ સિવાય કોઇને ઉતારી જ નહોતી.' જીવન એક રમત છે, કોઈ જીતે તો કોઈ હરે છે.Others
- ચશ્માં અનેકPrakash Makwana "Prem" · 1 min read · 233 reads'કોઈપણ વ્યક્તિ કે ઘટનાને જોવાનો દરેકનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે, દરકે વ્યક્તિની પોતાની જોવાની એક આગવી દ્રષ્ટિ હોય છે.'Inspirational
Loading…