StoryMirror - Read, Write, Share & Repeat- સમય આ રેત જેમ સરતોLata Bhatt · 1 min read · 175 reads'સમય તો મૃગજળથી છલોછલ ભરેલ પ્યાલો, સમય આ રેત જેમ સરતો સમયને બાનમાં ઝાલો.' સમય સમય બળવાન છે.Inspirational
- સમયLata Bhatt · 1 min read · 440 reads'સમય મહાન છે, જેને સમય સાથ આપે તેનું જીવન સફળ બની જાય છે, પણ જેને સમય ખરાબ આવે તેની સમી સુતારી જીન્દગી પણ વેર વિખેર થઇ જાય છે.Inspirational
- કોરોનાથીPratiksha Pandya · 1 min read · 225 readsરસ્તા સૌ ઘોઘાટે, જ હણહણતાં,ઉજ્જડ થયાં, વહ્યાં ખૂણેખૂણા, વિરહ ભરતાં - વ્હાલપ ખરી, વહેતી જે શોભા, સતત સરતી જીવન તણી, શુ થંભી છે સર્વે?,અવિરત જ,જ્યાં શ્વાસ ગળતી.' માર્મિક કવિતા રચના.Tragedy
- આવ્યો કોરોનાChirag Sharma · 1 min read · 232 reads'હજારો લાખ્ખો લોકો પુરાયા ઘરોમાં, આવવાથી લોકડાઉન કેમનો ભૂલે કોરોના. લાખ્ખો ઘરો ઊજળ્યા આવવાથી કોરોના, સમગ્ર વિશ્વને લીધું બાનમાં આવ્યો કોરોના.' સુંદર કવિતા રચના.Tragedy
- આન બાનBhavna Bhatt · 1 min read · 154 reads'ભોળા ભક્તોની ભાવના પૂર્ણ કરે છે, જેનું કોઈ નથી એની ચેહર માતા છે. ચેહર કાજે કરેલા સેવાનાં ફળ મળે છે, એનું નામ લેવાથી બેડો પાર કરી દે છે.' ભક્તિમય સુંદર કવિતા રચના.Others
- રઘવાટGordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 252 readsમોહ મંઝિલોનો છૂટ્યા પછી પણ રંજ ને રઘવાટ શમતો નથી ..Others