StoryMirror - Read, Write, Share & Repeat- રામને આજ મનાવો રેBINA SACHDEV · 1 min read · 249 reads'અમે તારા બાળ, માન અમને પોતાનો રે, સમજીને અમને આપ સહારો રે, કોઇ તો મારા રામને આજ મનાવો રે.' ભગવાનના ભક્તોને ભગવાનનોજ સહારો.Others
- ચાલો શીખીએVanaliya Chetankumar · 1 min read · 351 reads'ચાલો ક્રાતિકારીઓથી શીખીએ ચાલો ક્રાતિકારી ઓને જાણીએ, ચંદ્રશેખર આઝાદ જેમ ચતુર બનીએ બાળ ગંગાધર જેમ બહાદુર બનીએ.' સુંદર માર્મિક કવિતા.Inspirational
- ઓઢયું એને કફનKANAKSINH THAKOR · 1 min read · 295 reads'શહીદનુ નામ પડતાં અંગ્રેજો બધાં કાંપતા થર થર, પોતાનાં લોહીડા રેડીને તિરંગાને ફરકાવ્યો ફર ફર, ભારતમાતાનુ હતુ,છે ને રહેશે ભગત સાચું રતન.' જયહિન્દ.Inspirational
- માનવી તરત નીકળેDrsatyam Barot · 1 min read · 13.2K reads'બાંધતું જે પરાણે સદા પ્રીતડી, કાયમી એ જ સાલું ગલત નીકળે.' પ્રેમ એ કઈ કરી નાખવાની નહિ, પરંતુ થઈ જવાની બાબત છે.'Others
- તરણાં ઓથે ડુંગર રેઆધ્યાત્મિક ભજન પ્રાર્થના · 1 min read · 458 readsસિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન;
તલની ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન;
દધિ ઓથે ધૃતજ રે, વસ્તુ એમ છૂપી રહી ..Classics
- કવિ શ્રી નિરંજન ભગતને અંજલીNeha Purohit · 1 min read · 7K reads'અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ ? હું શું જાણું કામણગારી, મુજ હૈયે છે ગીતિ ? એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે'Romance
Loading…