Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#ભમર
7 poems
વાત કરવી છે
Sapana Vijapura · 1 min read · 23.9K reads
'ફૂલને શું આ ભ્રમર કહે છે જરા સાંભળ, લો ભ્રમર જેવી સુહાની વાત કરવી છે.' ફૂલ અને ભમર જાણે વાત કરી રહ્યા છે. એવી સુંદર લાગણીસભર કલ્પના. સપનાબેન વિજાપુરની સુંદર રચના.
Inspirational
સમયનો સોદો
Sweety Shah · 1 min read · 13.8K reads
'અઘરો ઘણો છે સમયનો સોદો એનો, આ પલકો ને પસંદ નથી આ વાયદો એનો, મળે જેટલી પણ મિલનની ઘડીઓ.' પ્રયાજ્નથી વિયોગ અસહ્ય હોય છે.
Romance
ઝુમે છે તું
Kavi Jalrup · 1 min read · 6.3K reads
'ફરી ભમરો થઇ આવ્યો, સુમન થઈને નમે છે તું.' પોતાની પ્રિયતમાને દરેક સ્થળ પણ નિહાળતો આશિક.
Romance
આવજે તું
Chaitanya Joshi · 1 min read · 7.2K reads
ઋતુઓની રાણી વસંત આજે પુરબહારમાં ખીલી છે, ત્યારે પ્રિયતમ પોતાની પ્રેમિકાને પોકારે છે.
Others
તમારી આંખમાં વસ્યા કરું
Arth Naik · 1 min read · 266 reads
'છો સરોવરમાં રહેલા જળકમળ, હું બની ભમરો તરસ રાખ્યા કરું, અંગ કેરા જીવના છો શ્વાસમાં, શ્વાસના એ "અર્થ" ને પામ્યા કરું.'
Others
ઉપવન
Jn Patel · 1 min read · 11.6K reads
'ભમર થઇ ગુંજતા ને એક એક કળી અમે ચુંમતા, કહે સૌ પ્રિત મારી આ જ છે દીવાનગી મારી.' એક પ્રેમભરી સુંદર કાવ્યરચના.
Others
Loading…
Next page →