StoryMirror - Read, Write, Share & Repeat- મારા વ્હાલાJasmeen Shah · 1 min read · 23.6K reads'પરભવનું ભાથું જીવ પછીથી બાંધજે, આ ભવની બેડી ઢીલી મેલ મારા વ્હાલા.' આ માનવ જીવન ઘણા પુણ્યથી મળે છે, એને ઉત્તમ રીતે જીવી લેવું જોઈએ.Inspirational
- શું હશે ?Dr Sejal Desai · 1 min read · 254 reads'ભાવથી ભીની થઈ આંખો 'સહજ', તોય કાજળની મથામણ શું હશે ?' ઘણી બાબતો એવી અકળ હોય છે કે તેને સમજાવી મુશ્કેલ હોય છે.Others
- જિંદગીDrsatyam Barot · 1 min read · 14K reads'જિંદગી જીવી ગયા બેકારની, ને મરી જાસુ સદા મારણ વગર, વેઠ આખી જિંદગી ની વેઠતા, એ બધું ઉચકી ગયા ભારણ વગર.' સુંદર ગઝલ.Others
- ખુશીShaurya Parmar · 1 min read · 14.3K reads'મોજે મોજ રાખો,રોજે રોજ રાખો, નથી કાઢવા કોઈ તારણ, ગાંડા થઈને નાચો બરાબર, શા હાટુ માથે રાખો છો ભારણ ?' હમેશા આનંદમા રહેવું.Inspirational
- ઝઘડોHardik Shah · 1 min read · 7.5K readsઘણીવાર કોઈ કારણ વગર સામાન્ય બાબતની તકરાર મોટા ઝઘડામાં પરિણામે છે, જે વરસો સુધી લંબાઈ જય છે. જેના મૂળમાં માત્ર અહંકાર જ હોય છેInspirational
- પિતાDrsatyam Barot · 1 min read · 13.1K reads'મોભ ઘરનો એ અડીખમ થઇ ઊભા, લાગતા સુખ,દુખ મહી ગળપણ પિતા.' ઘરના મોભ સમાન પિતાનું સ્થાન ઈશ્વરથી જરાય ઉતરતું નથી.Inspirational
Loading…