Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#ભુખ
7 poems
સીધી લાઇને જવું કે ન જવું ?
Prahladbhai Prajapati · 1 min read · 13.7K reads
'શોધે ચરણો રસ્તાઓ આશાઓ લઇને રોજ, છતાં રોજની આ ભૂખ ક્યાં બદલાય છે રોજ.' બદલાયેલા જમાનાની તાસીર આપતી સુંદર કાવ્ય રચના.
Others
ઉધારના હિસાબો
Prahladbhai Prajapati · 1 min read · 13.6K reads
'ભરપેટે જમ્યા પછી ભુખ્યાની કરી અદેખી, વસાવી લૈ સત્તાએ સંપત્ત્તિ સીમા બહારની.' ભૂખ્યાની હાલત જામેલા શું જાણે ?
Inspirational
આ જીંદગી તો
Mahebub Sonaliya · 1 min read · 10.9K reads
'દુખે કોઈનું દિલ કદી તો અશ્રુ ભીના ગાલ હો, શું દિલથી આ નજર સુધી છુપી કોઈ સુરંગ છે.' એક સુંદર પ્રતિકાત્મક ગઝલ.
Others
કામ કયાં બીજું કશું
Mukesh Jogi · 1 min read · 13.3K reads
'કોઈના પૂજન તિરસ્કારોની પરવા ના કરે, સૂર્ય છે, જે એ તો ઉગશે કામ કયાં બીજું કશું !' એક સુંદર માર્મિક ગઝલ રચના.
Others
શું કરીએ ?
Jashubhai Patel · 1 min read · 7K reads
'કોઈનો પ્રેમ પામવાની ઝંખનામાં તડપતું મન જયારે નિષ્ફળતા પામે છે , ત્યારે નિરાશ બનીને રાતભર જાગે છે, રડે છે.' એક સુંદર કાવ્ય.
Others
મને યાદ આવે છે...
Mahendra Rathod · 1 min read · 348 reads
' ભૂખ મટી જતી તારા નયનનો નેહ જોઈ પળવારમાં, તું શું હતી સમજાયું ક્યાં તોય મને તારા ભાવની યાદ આવે છે.' એક લાગણીસભર કવિતા.
Inspirational
Loading…
Next page →