StoryMirror - Read, Write, Share & Repeat- ભૂકંપKhvab Ji · 1 min read · 13.1K reads'આ મારી જાતિનો છે, તેવો જાતિવાદ માનવીમાં હોય છે. પણ અહીં ખંડેર પણ જાતિવાદ કરે છે. એક સુંદર કલ્પનાભર્યું લઘુકાવ્ય.'Others
- તાંડવ શમી જશેRamesh Patel · 1 min read · 21 reads'વિજ્ઞાન ખોલે ભેદ ઊંડો, ખસે છે તારી ભૂગર્ભ પ્લેટો, ને તું છે જ નિરાધાર, ક્યાં જવાનો ? આ ધરતીકંપ છે !' પ્રકૃતિના વિવિધ ખેલનું કાવ્યાત્મક નિરૂપણOthers
- ધરતીકંપVrajlal Sapovadia · 1 min read · 327 reads'ટપોટપ પડતા જોઈ ઘર કોઈ પાકા, થઇ જતા નદી ને તળાવ બહુ વાંકા, સુકાયા ને વહેણ બદલાયા છે જળના, બંધ થયા વહેતા ને જળ ઘર નળના.' સુંદર કાવ્ય.Others
- ખુમારીRajesh Hingu · 1 min read · 446 reads'ચડતી પડતી એ જીવનનો એક ભાગ છે, કુદરતી આપતો તમારી સંપતિ છીનવી શકે છે, તમારી હિંમત અને આવડત નહિ.' સુંદર પ્રેરણાદાયી રચના.Inspirational
- ભૂકંપચૈતન્ય જોષી · 1 min read · 385 reads'બહેન બેટી ન રહે સલામત બળાત્કાર, છાશવારે થાય છે અહીં, અત્યાચાર અબળા ઉપર થાય છે જ્યારે, ભૂકંપ આવે છે ત્યારે.' દુનિયામાં અવધી રહેલા પાપ.Others
- ભૂકંપKalpesh Vyas · 1 min read · 438 reads'એનાં કંપનથી આંખોમાં ત્સુનામી સર્જાવા લાગી, અશ્રુંઓના મોજા નૈનસાગરથી ઊછળવા લાગ્યા.' હદયમાં ઉઠતા દરદના મોજા આંખો વાટે બહાર નીતરે છે.Others
Loading…