StoryMirror - Read, Write, Share & Repeat- મંઝીલRamesh Bhatt · 1 min read · 7.1K readsમંઝીલ પાછા વળીને ક્યારેક મળી શકે છે.Inspirational
- સાહસBeena Desai · 1 min read · 99 reads'વિજય કયૉ શિખરો હિમાલયે, ઝંડા રોપ્યા માનવે સાહસ કેરા, વ્હેણ વટાવ્યા મહાસાગર કેરા, પરાક્રમ વાવટા માનવે ખૂંપ્યા.' કાળા માથાના માનવીની હિંમતની કવિતા.Inspirational
- ભુલી જાય છેNeha · 1 min read · 20 reads'મળ્યાં પછી આઘાત, માણસ બદલાઈ જાય છે, દિલ એમ બીજાને, વિશ્વાસ કરવાનું ભુલી જાય છે !' પરિસ્થિતિ માનવીને પરિવર્તિત કરતી રહે છે.'Abstract
- મંઝીલ નથી મળતીNeha Desai · 1 min read · 342 reads'સફળ લેખક થવા, વિવિધ રચનાઓ નિત્ય કરે, એક નહીં તો બીજી, કૃતિ એમ, રોજ રચે, નકારાત્મક અભિપ્રાયથી, “ચાહત”ની હિંમત, કમ નથી થતી, પ્રયત્ન કર્યા વગર, એમ, મંઝીલ નથી મળતી !'Inspirational
- તુ હી હૈKIRIT PARMAR 🇮🇳 · 1 min read · 174 reads'ભૂલા દિયા ગમ તેરે લીયે, મેરી હર ખુશીયોકા ખ્યાલ તુ હી હૈ, ગલતિયાં હી કરતા રહા, મેરી હર ગલતીકી વજહ તુ હી હૈ !' સુંદર લાગણીસભર કાવ્યરચના.Romance
- સમય ને આપી દે તું માતMeenaz Vasaya · 1 min read · 247 reads'ઈશ્વરની સામે ફરિયાદ ના કર ખોટા આક્ષેપો કરી નસીબને બદનામ ના કર
તારા જ કર્મોનું ફળ છે આ ઈશ્વરની તું નાહકની સંડોવણી ના કર' સુંદર માર્મિક કવિતા.Inspirational
Loading…