Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#મજુરી
6 poems
*બાળ મજૂરી*
Jignesh christi · 1 min read · 377 reads
'બાળમજૂરી એટલે જ કરે એ લોકો કે, એમના કુટુંબની એમનાથી બહુ દૂરી હોય છે. સમયસર રોકી લેવામાં આવે તો જ સારુ છે "સંગત" મોટા થઈને આ લોકના હાથમાં તલવારને છૂરી હોય છે.' સુંદર માર્મિક કવિત્ક રચના.
Others
કાળા ડાઘ
DIVYA BHUT · 1 min read · 502 reads
નાના માણસોના સપના પણ નાના હોય છે, અને તે લોકો નાની નાની બાબતોમાં પણ જીવનનો આનંદ શોધી લેતા હોય છે.
Others
કાળાશ
Khyati Anjaria · 1 min read · 131 reads
'બાળમજુરી અપરાધ જ નહિ સભ્ય સમાજ માટે એક કલંક પણ છે. બાલમજુરી બાળકનું બાળપણ છીનવી લે છે.
Inspirational
એક વાર ખેડૂત બની તો જુઓ
Vanaliya Chetankumar · 1 min read · 538 reads
'એક વાર પાવડો હાથમાં લઇ તોં જુઓ ચાલુ પાણીમાં નાકા વાળી તો જુઓ, એક વાર ઉનાળામાં ખેતરમાં ઉભા રહી તોં જુઓ ભરબપોરે કપાસ વીણી તો જુઓ.' માર્મિક કવિતા.
Inspirational
બાળમજૂરી છે અભિશાપ
Chirag Sharma · 1 min read · 190 reads
'મજબૂરી છે ઘરને ચલવવાની, દબાય છે જીમ્મેદારીનાં બોજમાં. ચાલ્યું જતું બાળપણ જવાબદારીમાં, મુરઝાતું ફૂલ જાણે સમજદારીમાં.' સુંદર કવિતા રચના.
Children
બાળમજૂરી
Jaya. jani. Talaja."jiya" · 1 min read · 134 reads
'છોડાવી બધા કામ બસ, હવે તો હું એને સ્કુલે જવા દઉં, ભણી ગણી નોકરી કરે મારું બાળ, એનું જીવન એળે નહીં જવા દઉં.' સુંદર માર્મિક કવિતા
Classics