StoryMirror - Read, Write, Share & Repeat- પચરંગી દુનિયાMeena Mangarolia · 1 min read · 12.9K reads'પ્રભુ ના નામ ની માળા ન જપવી, પ્રભુ ના ભંડારા મા કેટલા દીધા, એની શેરી એ શેરી એ કરવી વાતો' મતલબી દુનિયાની કટાક્ષભરી કવિતા.Inspirational
- દેખાય છેChaitanya Joshi · 1 min read · 12.7K reads'જિંદગી તારે હજુ કેટલા કટુઘૂંટ પાવાના છે બાકી, નથી હું શંકર કે વિષને હજમ કરનારા દેખાય છે !' દુનિયાની કડવી સચ્ચાઈની કવિતા.Others
- દુનિયા મતલબીSwati Pavagadhi · 1 min read · 844 reads'થોડુક હસી લે, બાકી તો, રૂદન આપવા તો તૈયાર જ છે, થોડુંક જીવી લે, બાકી તો, ઉઝરડા ઘા આપવા તો તૈયાર જ છે, આ દુનિયા મતલબી.'Others
- મતલબી યુગBhavna Bhatt · 1 min read · 8K reads'મતલબની આ રમત ભાવુ, મતલબના આ સંબંધો ભાવુ, મતલબથી ભરેલો આ સંસાર છે.' મતલબી દુનિયા પર કટાક્ષ રચના.Others
- ગામડુંKetan Bagatharia · 1 min read · 161 reads'આબોહવા મતલબી શહેરની, સાદગીની સેજ સજે ગામડામાં, પૃથ્વી શણગાર પ્રકૃતિ જતન,
"રાહી" રિવાજ થઈ શોભે ગામડામાં.' સુંદર માર્મિક કવિતા રચના.Inspirational
- ઓ માનવીVanaliya Chetankumar · 1 min read · 313 readsટેકનોલોજી દુનિયામાં જીવ્યો પણ પોતાનાને ભૂલી ગયો..Abstract
Loading…