StoryMirror - Read, Write, Share & Repeat- આજ મેં મને જ પૂછ્યુંPARUL Amit · 1 min read · 283 reads'મારો જ રવ મારી ચારે બાજુ ગુંજે, ફિકર ક્યાં છે મને માનવ કલસોરની, મારુ અસ્તિત્વ આ મોર પીંછના રંગો સમુ.' સુંદર કવિતા.Inspirational
- વાદળ વરસેચૈતન્ય જોષી · 1 min read · 501 reads'થાક્યા મયૂરો બોલાવી સૂના થયા ટહૂકાર, હવે તો વરસો અનરાધાર, વાદળ વરસે.' વરસતા વરસાદને લીધે સર્જાતા સુંદર પ્રકૃતિચિત્રનું સુંદર વર્ણન.Others
- સ્વપ્નPurvi Vyas Mehta · 1 min read · 241 readsમનમાં ઉભરતી લાગણીઓને શાહી, કલમ, વાદળ જેવા પ્રતીકોથી સંબોધીને, સ્વપ્નને કાગળ પર ઉતરતી સુંદર કાવ્યરચના.Others
- સપનાની વેલીMeena Mangarolia · 1 min read · 6.6K reads'સપના એ માણસને પોતાના લક્ષ્ય તરફ લઇ જવામાં એક પ્રેરણા અને હિંમત પૂરી પાડે છે.' એક સુંદર પ્રણયનું ગીત.'Others
- વરસાદચૈતન્ય જોષી · 1 min read · 173 reads'પોકારે મયૂરો કરીને નૃત્ય પર્જન્યદેવને, ને વળી કૃષિકારોની કેવી ફરિયાદ આવે.' વરસાદ સમયે સર્જાતું સુંદર કુદરતી દ્રશ્યનું આબેહુબ વર્ણન.'Others
- હે મા શારદા !આધ્યાત્મિક ભજન પ્રાર્થના · 1 min read · 402 reads'તુજ મંદિરની જ્ઞાન જ્યોતિથી જીવનપંથનું તિમીર ટળે, હે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ટળે.' મા સરસ્વતીની વંદનાનું ગીત.Others
Loading…