StoryMirror - Read, Write, Share & Repeat- આ શું કરી બેઠાManisha Mirani · 1 min read · 7K readsદોસ્ત બનવાનું દૂર રહ્યું,
દુશ્મન બની બેઠા.
ઈશ્વર તમને માફ કરે,
તમે આ શું કરી બેઠા?Inspirational
- માફીAnkita Gandhi · 1 min read · 11.8K reads'શબ્દોના અવાજ નથી હોતા પણ તેની અસર બેઅવાજ હોય છે, ચાબુકના ઘાવ રૂઝાય છે, પણ શબ્દોના ઘાવ કડી રુઝાતા નથી.' સુંદર કવિતા.Drama
- હે ઇશHARSHA MAHESHVARI · 1 min read · 373 reads'સાવ અજાણ્યા લાગતા ચહેરાઓના, છે ઘણા ઉપકાર, ઋણ એક એકનું ચુકવવા, ભેટવું છે થોડું દિલથી, થોડી સિલક ઉધાર આપ શ્વાસોની.' જીવનની અંતિમ ક્ષણો સુધારી લેવાની તમન્ના.Inspirational
- ભૂલ થઈ ગઈMeenaz Vasaya · 1 min read · 155 reads'સંબંધોને બચાવવા જાત મારી દાવ પર લગાવતી ગઈ હૈયે ભડકતી આગની જ્વાળાઓને આંસુઓથી ઠારતી રહી આમ રોજરોજ મારી જાતને મારતી રહી'Tragedy
- મૃત્યુMeena Mangarolia · 1 min read · 7.6K reads'મૃત્યુ હંમેશા એક ડર અને રહસ્યનો વિષય રહ્યો છે, પણ નેકીના કર્મોથી મૃત્યુને પણ શણગારી શકાય છે.' એક સુંદર કાવ્ય.Others
- માVibhuti Desai · 1 min read · 7 reads'જરૂર પડી રક્ત કેરી, યાદ આવી માવડીની, ભૂલી સઘળું દોડી આવી, વહાવ્યું રક્ત મુજમાં.' જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન હોય છે.Inspirational
Loading…