StoryMirror - Read, Write, Share & Repeat- એ કહીં આસ પાસ હોય નહીંMahebub Sonaliya · 1 min read · 10.6K reads'વ્યાજસ્તુતી ગમે છે જેઓને, દ્વંદ્વ એનો સમાસ હોય નહીં.' એક ગર્ભિત અર્થ ધરાવતી કટાક્ષભરી ખુબસુરત કાવ્ય રચના.'Others
- કો'ક તો સમજાવે જિંદગીMahebub Sonaliya · 1 min read · 11.8K reads'કો'ક તો સમજાવે સાલી જિંદગી ને, શું ગમે છે પાયમાલી જિંદગી ને, એક દફતર બાળપણનું લઈને પીઠે, શીખવું છે શું આ સાલી જિંદગી ને.'Others
- અતડો નહિં લાગેMahebub Sonaliya · 1 min read · 11.1K reads'તમારા સ્પર્શની યાદોં ને મનમાં જ્યારે રાખે છે, રહે છે એકલો 'મેહબુબ' પણ અતડો નહિં લાગે.' જીવન મામ્ર્મની એક સુંદર ગઝલ.Others
- કેમ હથિયાર તું ઉગામે છેMahebub Sonaliya · 1 min read · 7.2K reads'કેમ હથિયાર તું ઉગામે છે, આ લડાઈ તો જાત સામે છે, જે ગુમાવે છે ખુદનું હોવા પણું, એજ માણસ ખુદાને પામે છે.' સ્વખોજ કરવાની કવિતા.Inspirational
- ફરક કર્યો જો ગમોમાંMahebub Sonaliya · 1 min read · 13.8K reads'એ દિકરીને ભલા દૂધ પીતી કોણ કરે,કે મધની ધારા વહે એની બોલી કાલીમાં.' માતૃપ્રેમની ઝાંખી કરાવતી એક સુંદર કવિતા.Inspirational
- ધરું છું બધાને હું આભાર સાથેMahebub Sonaliya · 1 min read · 11.4K reads'પડે છે જરુરત અલગ હર સમય પર, કલમને ના સરખાવો તલવાર સાથે ! હું માણસ છું કિંતુ હું માણસ રહું નૈ, વધારે રહું છું સમજદાર સાથે !'Others