StoryMirror - Read, Write, Share & Repeat- વૃક્ષRekha Shukla · 1 min read · 238 reads'ટપ ટપ મોતી બાઝી જઈને બર્ફ થકી ભીંજાયું, ફર ફર ફર ફર વાયો પવન, વૄક્ષ નગ્ન શર્માયું.' સુંદર કાલ્પનિક લઘુરચના.Children
- બગડો તગડોRekha Shukla · 1 min read · 131 reads'એક જલને દાઝ્યું તણખલું ચૂંટી ઉગી વિચારમોતીઓ થઈ માંજર ફૂટી ઉગી
શબ્દે શબ્દે તુલસી ક્યારી લૂટી ઉગી ડબડબ ધારે ધારે !' સુંદર લઘુરચના.Others
- મરજીવાVaishali Mehta · 1 min read · 491 reads'જીવનમાં કંઇક પામવા માટે કંઇક કરવું જ પડે છે, મોટી પામવા હોય તો કાંઠે નહિ પરંતુ ઊંડા દરિયામાં ડૂબકી મારવી પડે.' સુંદર માર્મિક પ્રેરણાદાયી કવિતા.Inspirational
- તું અને હુંRohit Prajapati · 1 min read · 325 reads'વિસ્તરતી રહી ને થતી રહી, અણમોલ મારામાં રહી તું, એકમેકના સાથમાં જીવ ભળ્યો,ને તારામાં ભળ્યો હું.' એકબીજાના પ્રેમમાં તૃપ્ત પ્રેમીઓ.Romance
- ખબર છે તનેDevanand Jadav · 1 min read · 304 reads'અહીં દરિયાઓ ઉલેચી, હતી મોતીની આશ, હવે ભરતીના છળને શોધું છું, ખબર છે તને !' જીવનમાં ખુશીઓ શોધવાની મથામણ કરતો માનવી.Others
- દીકરીMayur Rathod · 1 min read · 347 reads'રેવાની તું તો મારા કાજે હંમેશ નાનકી, પછી ભલેને તું અનુભવે પારકા ઘરની દીકરી થઈ.' દીકરી પ્રત્યેની લાગણીની માર્મિક કવિતા.Inspirational
Loading…