English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#મોનોઇમેજ
10 poems
દરિયો - 102
'Sagar' Ramolia · 1 min read · 101 reads
'જાગૃત દરિયો માનવને જાગતા રહેવાની આલબેલ પોકારે, પણ માનવ જાગે ? દરિયો કયારેક વિવાદોનું ઘર પણ બની જાય છે.' સુંદર માર્મિક લઘુકાવ્ય
Fantasy
દરિયો - 110
'Sagar' Ramolia · 1 min read · 132 reads
'નદીઓની સહિયર બનવા દરિયો કયારેક, તારા મઢેલ આભની ચૂંદડી ઓઢી નાચતો હશે.' ગાગરમાં સાગર સમાન સુંદર પંક્તિ રચના.
Fantasy
દરિયો - 42
'Sagar' Ramolia · 1 min read · 155 reads
'દરિયાની રેતીમાં મંદિરો બનાવી નાનાં બાળકો, મૂર્તિ રાખી પ્રાર્થના કરે ને સાથે દરિયો પણ પ્રાર્થના કરે.' સુંદર લઘુકાવ્ય
Fantasy
દરિયો - 78
'Sagar' Ramolia · 1 min read · 157 reads
'દરિયાના ઘૂઘવાટામાંયે સંગીત સંભળાય, કયો સંગીતકાર સૂર વહાવતો હશે ?' સુંદર મોનોઇમેજ લઘુકાવ્ય.
Fantasy
દરિયો - 87
'Sagar' Ramolia · 1 min read · 164 reads
'પ્રદૂષણના ત્રાસવાદથી કંટાળી તેનો સામનો કરવા, કોઈક દિવસ દરિયો જરૂર વિકરાળ સ્વરૂપ લેશે.' સુંદર માર્મિક લઘુકાવ્ય
Fantasy
દરિયો - 94
'Sagar' Ramolia · 1 min read · 185 reads
'હા, આ જ દરિયો ઘણી વખત ઝઘડાઓને, શાંત પાડનારો કાજી પણ બન્યો છે.' સુંદર માર્મિક લઘુકાવ્ય.
Fantasy
Loading…
Next page →