StoryMirror - Read, Write, Share & Repeat- સાવન!Hasmukh Rawal · 1 min read · 13.7K readsતમારી કીકીમાં હું જોઉં છું જ મુજને,
બીજું શું બતાવો શ્રેષ્ટ છે કોઈ વાંચન?Inspirational
- અઘૂરી કવિતાSharad Trivedi · 1 min read · 195 reads'કવિતા અને મૌસમને એકબીજા સાથે ઘેરો સબંધ છે, મૌસમની અસર કવિતા સર્જન પર અને કવિતાની અસર માનવીના માનસિક મૌસમ પર ચોક્કસ થાય છે.Romance
- શૃંગારParesh Gondaliya · 1 min read · 395 reads'દરેક ઋતુની પોતાની એક આગવી સુંદરતા હોય છે, દરેક ઋતુમાં પ્રકૃતિ જુદા જુદા રૂપ ધારણ કરે છે, જાણે કે કોઈ સ્ત્રી જુદા જુદા શણગાર ધારણ કરતી હોય તેવું દ્રશ્ય સર્જાય છે.Others
- ચાલ્યો જાઉંKaran Mistry · 1 min read · 140 reads'બદલતી મૌસમો વચ્ચે, ધીમીધારનો વરસાદ બની જાઉં, માંગે સપના કોઈ બે ચાર ઉધાર,
તો હસીને આપ્યે જાઉં.' સુંદર પ્રેરણાદાયી કવિતા.Inspirational
- તને જોઇનેआशका शुकल "टीनी" · 1 min read · 318 reads'તને જોઈને એવું લાગે છે જાણે, ચંદ્રમા એની ચાંદનીના પ્રકાશમાં, મને નવડાવતો હોય.' મનગમતી વ્યક્તિને જોઇને મનમાં ઉભરતી લાગણીનું કાવ્યમય વર્ણન.Romance
- મોસમ આવીLata Bhatt · 1 min read · 163 reads'કોયલ ટહુંકી પેલા આંબલીયા ડાળે, સરગમમાં ભળવાની મોસમ આવી.' પ્રકૃતિમાં ખીલેલી વસંત પ્રેમના મૌસમનો અણસાર આપે છે.Romance
Loading…