StoryMirror - Read, Write, Share & Repeat- વિધવા ભાગ-૧ ગામડું'Sagar' Ramolia · 1 min read · 562 reads'થઈ ગઈ એક દિવસે ભારે, રડતી હતી બાઈ એક ચોધારે; એના કલ્પાંતની શી વાત કહું ! એ કલ્પાંત કરતું ગામડું.' કરુણરસથી ભરપુર કાવ્યરચના.Tragedy
- મળી જાય'Sagar' Ramolia · 1 min read · 413 reads'ગુંડા તો ચારેકોર મળી જાય, કેરી માગો તો બોર મળી જાય, પડે જો કૂતરા સાથે પનારો, મફત રૂડો શોર મળી જાય.' સુંદર મજાની માર્મિક કાવ્યરચના.Comedy
- પ્રેમની હોડી'Sagar' Ramolia · 1 min read · 564 reads'પ્રેમ સાગર ને પ્રેમ પતવાર, સંસારની જોડી છે, હલેસાં માર ! પ્રેમ-દરિયાને પાર કરી લેવા, દુનિયાને છોડી છે, હલેસાં માર !' સુંદર માર્મિક રચના.Romance
- ઠાગાઠૈયા કરે'Sagar' Ramolia · 1 min read · 547 reads'કરવું પડે કામ તો માંદો થાય છે, કેવો કલાકાર ઠાગાઠૈયા કરે. ખુદનું નથી, અવરનું જોવાતું નથી, આંખો કરી ચાર ઠાગાઠૈયા કરે.' સુંદર માર્મિક કવિતા.Comedy
- અજવાળાં કરો (ગઝલ)'Sagar' Ramolia · 1 min read · 579 reads''જેવી નજર તેવું જગત' કે'વાય છે, સારું બધે ભાળીને અજવાળાં કરો, 'સાગર' હશે મેલી મુરાદો સામટી, એનેય અજવાળીને અજવાળાં કરો.' સુંદર ગઝલ રચના.Inspirational
- થઈ જશે'Sagar' Ramolia · 1 min read · 527 reads'પ્રેમપત્રો વધારે લખવા નથી સારા, વધુ ભેગા થયે તેની પસ્તી થઈ જશે, વાણીનો ઉપયોગ કરવો જાળવીને, વધુ વપરાશે ખૂબ સસ્તી થઈ જશે.' સુંદર મજાની માર્મિક કવિતા.Inspirational
Loading…