Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#રેશમ
15 poems
ચમકે
chaudhari Jigar · 1 min read · 21 reads
'રેશમના તાંતણા ધાગાથી, વીરા ની કલાઇ ચમકે છે, રક્ષાબંધનના તહેવાર પર ભાઇ બહેનનો પ્રેમ ચમકે છે.' ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન.
Inspirational
રક્ષાબંધન
Khyati Anjaria · 1 min read · 483 reads
'આ સંસારમાં અનેક સબંધ અને સગપણ છે, પણ તેમાં ભાઈ અને બહેનનો સબંધ એ સૈથી પવિત્ર અને ની:સ્વાર્થ છે.' રક્ષાબંધન પર્વની સુંદર કવિતા.
Inspirational
નાના સસલાં
Baal Sahitya Gujarati · 1 min read · 317 reads
રેશમ જેવા સુંવાળા, ગોરા ગોરા રૂપાળા, ધીમે કૂદકાં મારે રે નાના સસલાં. વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં.
Children
થમ થમ થમ થમ્પો દેતા
Baal Sahitya Gujarati · 1 min read · 310 reads
ઘમ્મરિયો ઘાઘરો ને રેશમની ચોળી ઘમ્મરિયો ઘાઘરો ને રેશમની ચોળી ઓઢણી ઓઢીને અમે ગરબે રમીએ થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ
Classics
ડૂબ્યો સૂરજ
Gordhanbhai Vegad (પરમ પાગલ) · 2 min read · 13.7K reads
'ભરાઈ જાવ સૌ પોતપોતાના તણખલાના માળામાં કે ડૂબ્યો સૂરજ, મખમલી અંધારાની રેશમની રજાઈ ઓઢી લ્યો સૌ કે ડૂબ્યો સૂરજ.'
Others
એકાએક !
Smita Dhruv · 1 min read · 615 reads
જયારે સૃષ્ટિ ચેતનવંતી બને છે, ત્યારે કૈંક અદ્ભૂત રચાય છે !
Classics
Loading…
Next page →