StoryMirror - Read, Write, Share & Repeat- એ લીલું પાનswati Pavagadhi · 1 min read · 14.4K readsઆશા જગાડી ગયું, એ લીલું પાન..!
મન હરી ગયું, એ હરીતકણથી ભરપૂર પાન..!
આંખોમાં લીલોતરી ભરી ગયું, એ લીલું પાન..!Inspirational
- સીમVrajlal Sapovadia · 1 min read · 357 reads'ધરબ્યા મુઠ્ઠીભર ધાનને ચાસમાં, દીલ દઈ ધરતી પુત્રે, કોમળ કૂંપળો ફૂટી હારબંધ જ્યમ, વેણી સજી કેશ સુત્રે.' ખેતી, ખેતર અને ખેડૂતની સુંદર કવિતા.Inspirational
- ગીરનારBhavna Bhatt · 1 min read · 679 reads'જે અદ્ધૈત બની જ દ્ધૈત વિકસ્યું ને વિસ્તર્યુ છે બધે, જેનો સૌ મોટા મુનિવર કદી નવ પાર પામી શકે અહીં.' એક સુંદર પ્રકૃતિગીત.Others
- ધરતીનું અમૃતPatel Jagruti · 1 min read · 284 readsઆભે મેઘધનુષ શોભે જોને રે સખી, ગાજ વીજ કેવા કડાકા કરે રે, બાળ છુપાયું મા ને પાલવે રે, અષાઢી મેહુલા ગાજ્યા રે.' સુંદર મજાનું ચોમાસું ઋતુગીત.Inspirational
- વાડીVrajlal Sapovadia · 1 min read · 46 reads'લીલી વાડી, અવસર મળ્યે, મોલ જોયા અનેરા, છૂટ્ટી આવી, નગર જીવને, શીલ જોવા બગીચો.' પ્રકૃતિના ખોલે આનંદિત જીવનની અનુભૂતિ.Children
- પર્યાવરણSejal Ahir · 1 min read · 272 reads'હવામાં મળતો ઓક્સિજન બાટલે વેચાયો, શ્વાસની ઝખનાંઓ પરિપૂર્ણ સાચવતું વન. કિંમત સમજાઈ ગઈ વૃક્ષની જતન કરીએ, એક એક વૃક્ષ વાવીને ધરાને ખીલવતું વન.' સુંદર માર્મિક કવિતા રચના.Inspirational
Loading…