English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#લોકગીત
72 poems
અચકો મચકો કાં રે લી
Lok Geet · 1 min read · 273 reads
તમે કેટલી તે બેન કુંવારી રાજ અચકો મચકો કાં રે લી અમે સાતે બેન કુંવારી રાજ અચકો મચકો કાં રે લી તમે કેટલા ભાઈ કુંવારા રાજ
Classics
વીરાની જાન
Sunita Pandya · 1 min read · 321 reads
'સોળે કળાએ ખીલ્યો સૂરજ, સોળે શણગાર સજી ભાભી બેસી, ભાભીને જોવા બેની હાલી.' સુંદર લાગણીભર્યું લગ્નગીત.
Others
ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ
Lok Geet · 1 min read · 222 reads
'માડી મારે માથે પઠાણુંના વેર,કે લશકર વિંયા ગિયાં રે લોલ'-યુદ્ધમાં લડવા જવા તૈયાર થયેલા દીકરાને મા થોડીવાર રોકાઈ જવા સમજાવે છે
Classics
અમ્મર રાખડી
Prashant Subhashchandra Salunke · 1 min read · 245 reads
'કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે, દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.' મહાભારતના યુદ્ધમાં જતા અભિમન્યુને માતા કુંતાની વિદાયનું સુંદર ગીત.
Classics
હરિ તારા નામ છે હજાર
Prashant Subhashchandra Salunke · 1 min read · 362 reads
'હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી; રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી.' ભક્તિમય સુંદર કાવ્યરચના.
Classics
આવ્યો મેહુલો રે!
Prashant Subhashchandra Salunke · 1 min read · 323 reads
'ધોરીએ લીધાં ધુરી-ધોંસરા રે, ખેડુએ લીધી બેવડી રાશ, આવ્યો ધરતીનો ધણી મેહુલો રે !' વરસાદની ઋતુનું સુંદર લોકગીત
Others
Loading…
Next page →