English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#વનરાવન
6 poems
બંસીના બોલ મને સાંભરે....(ગીત)
Manu V Thakor · 1 min read · 13.5K reads
કૃષ્ણના ગયા પછી રાધા, ગોપીઓ અને ગોકુલની ગલીએ ગલી તેમના વિયોગમાં ઝૂરે છે-એક સુંદર વિરહભરી રચના
Others
નંદલાલ નહિ રે આવું
Meerabai Sant · 1 min read · 146 reads
કૃષ્ણની બાળલીલાને વાચા આપતું, લોકમુખે ચડેલું મીરાનું એક મશહુર કાવ્ય
Classics
તને ગોતે છે રાધા
Harshida Dipak · 1 min read · 13.6K reads
'ગોકુળની ગલીઓમાં શ્યામ શ્યામ બોલતાં રઘવાઈ દોડે છે રાધા, એન ઘેન અંધારાં આઘાં ઠેલીને તું શાને સતાવે છે માધા.' કાનને શોધતી રાધા'
Others
વાંસળી વાગે
Arjun Gadhiya · 1 min read · 6.9K reads
'વનરાવનમાં આજે વાંસળી વાગે, વાંસળી વાગેને મારો વ્હાલો સાંભરે, વાંસળી વગાડતો ગાયો ચારે, ગાયો ચરાવતો વ્હાલો વ્હાલો સાંભરે.'
Others
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી,
આધ્યાત્મિક ભજન પ્રાર્થના · 1 min read · 368 reads
'મારુ મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીનાં વન, મારા પ્રાણ જીવન' વૈષ્ણવોનું એક મનગમતું ભક્તિગીત.
Others
મારું વનરાવન છે રૂડું
Lok Geet · 1 min read · 146 reads
સરગના લોક તો છે અતિ કૂડાં સરગના લોક તો છે અતિ કૂડાં વાંથી વ્રજના ચોક મારે રૂડાં ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહિ રે આવું
Classics