StoryMirror - Read, Write, Share & Repeat- કલલવRaksha Joshi. · 1 min read · 13.7K readsલીમડો, પીપળો, આસોપાલવથી,
શોભે આ લીલુડી ધરતી.
પર્ણે પર્ણે ખીલતી,
જીવનની એ જડીબુટ્ટી;
પોષણ આપતી વનસ્પતિ.Inspirational
- વસંત સંગાથેRajesh Baraiya · 1 min read · 13.4K reads'કૂંપળ ફૂટે છે વૃક્ષને, વસંત સંગાથ, ઉપવન સોગાદ બની જાય, વસંત સંગાથે.' વસંતના વધામણાનું સુંદરગીત.Others
- જંગલમાંRajesh Baraiya · 1 min read · 13.5K readsજંગલમાં વનસ્પતિે અને ડુંગર હોય,
જંગલમાં જીવ સૃષ્ટિ તો વ્યાપક હોય.Inspirational
- ઝાડDrsatyam Barot · 1 min read · 6.5K reads'મરવાનો થ્યો છે આ માણસ, જે વનના ફોટા પાડે છે. યંત્રો પાછળ ગાંડો થઇને, એ મોતને બોલાવે છે.' પર્ય્વારણના નાશ તરફ અંગુલી નિર્દેશ'Inspirational
- દાસ !Shaurya Parmar · 1 min read · 13.5K reads'શરદપૂનમનો ચાંદ, કેવો પ્રકાશ છે ! ઊંચે જોતી આંખોને, અજબની આશ છે, બસ ઊંચે જ આંખો જોતી, રોકાયા શ્વાસ છે.' સુંદર કાવ્ય.Inspirational
- હરિદર્શનચૈતન્ય જોષી · 1 min read · 316 readsઠેરઠેર, ઘેરઘેર વસે વ્યોમવાસી..Inspirational
Loading…