StoryMirror - Read, Write, Share & Repeat- કાનજીને અરજીPratik Kikani · 1 min read · 533 readsઈર્ષાના રોગનો ચેપ લાગે નહિ મને, પાવી દો એવી કોઈ જડી-બુટ્ટી..
અન્યાય થાય નહિ કોઈને, ન્યાય કરો એવો કોઈ લાલજી.Children
- સમય નથીNeeta Chavda · 1 min read · 12 reads'હું જાણુ છું કે તને પામવી એ મારી હેસીયત નથી, પણ શું તું કહી શકીશ, કે તને મારા માટે પ઼ેમ નથી ? પ્રિય હજુ સમજી જા કારણ કે, સમય ક્યારે કોનો બદલાઈ એ કોઈ જાણતું નથી.'Romance
- હવે તો હરિ તુંચૈતન્ય જોષી · 1 min read · 267 reads'તારા વિયોગે જિંદગી વેરાન, બન્યો છું તારામાં હું મસ્તાન, લાગણી મારી હરિ વરત વરત, હવે તો હરિ તું હરખ હરખ.' હરિની ભક્તિમાં મસ્તાન બની હરિને રાજી કરવાની તમન્ના.Others
- હરિ મને પાર ઉતારMeerabai Sant · 1 min read · 171 readsજગતમાં જન્મીને બહુ દુઃખ દેખ્યાં,
સંસારશોક નિવાર...
નમી નમી વિનતી કરું છું..Classics
- એક વિનંતીBhavna Bhatt · 1 min read · 163 reads'ભાવના કરે વિનંતી વાયુવેગે આવજે રે, આ કોરોનાથી થાક્યા વ્હારે આવો રે, ગોરના કુવે હાજરાહજુર બિરાજે છે, જ્યાં જુઓ ત્યાં આપનો જ વાસ છે.' સુંદર ભક્તિમય રચના.Others
- સ્નેહ સંબંધChinamyi Kotecha · 1 min read · 178 readsહોય જો પ્રભુ સાથAbstract
Loading…