Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#વિષ
16 poems
દેખાય છે
Chaitanya Joshi · 1 min read · 12.7K reads
'જિંદગી તારે હજુ કેટલા કટુઘૂંટ પાવાના છે બાકી, નથી હું શંકર કે વિષને હજમ કરનારા દેખાય છે !' દુનિયાની કડવી સચ્ચાઈની કવિતા.
Others
વેદના મારી.
ચૈતન્ય જોષી · 1 min read · 150 reads
'ધબકાર ઉરતણા લાગણીશૂન્ય બની જતા, મૌન નયનની ભાષામાં પરખાય વેદના મારી.' જયારે માનવીના મનની લાગણીને કોઈ સમજી શકતું નથી, ત્યારે તેનું મન પીડા અને દર્દ અનુભવે છે.
Others
બંધ બારી ખોલી નાખો
Vijaykumar Jadav · 1 min read · 13.4K reads
જેને દિગંબર થવું હોય, વિષ વિષયનું અૉકી નાખો.
Others
જિંદગી સફર
PRAVIN PATEL · 1 min read · 167 reads
'જિંદગીને જિંદગીની જેમ બસ જીવી લેવાય, કાન્તાસુત ઝેર મળે કે મળે અમૃત પી જવાય.' સુંદર માર્મિક પ્રેરણાદાયી કાવ્યરચના.
Inspirational
મળ્યા છે મને
Chaitanya Joshi · 1 min read · 13.5K reads
'મારી ઉન્નતિ આંખના કણાંની જેમ ખૂંચતી હતી, ને પછી મારી અવનતિમાં હરખનારા મળ્યા છે મને.' દગાબાજ અને ઈર્ષાળુ મિત્રો સામે ચિત્કાર.
Others
હે કરુણાના કરનારા
આધ્યાત્મિક ભજન પ્રાર્થના · 1 min read · 244 reads
'મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે આરો; મારી નાવના ખેલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી' હરિ સ્મરણ એ દરેક સંકટનો ઉપાય છે.'
Others
Loading…
Next page →