Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#વ્યર્થ
13 poems
જિંદગી સરળ છે
Kiranjogidas Oghani · 1 min read · 13.1K reads
જિંદગીને જાણવી છે સરળ, પોતપોતાને ગમે એ અર્થ છે.
Inspirational
ઉહુ પારણુ કહે છે
#DSK #DSK · 1 min read · 13.1K reads
'તારા પ્રેમની કિલકારી ગુંજીઉઠી આંગણે; દોરી બન્ધ થય કે ‘ઉહુ’ પારણુ કહે છે.' બાળક સાથે જોડાયેલી માની પ્રેમની લાગણીની કવિતા.
Others
હવે કોઈ અર્થ નથી !!
Krunal Jayswal · 2 min read · 14.3K reads
'તને નફરતની સામે મળતાં પ્રેમમાં રસ નથી, તેથી જ તને જોવાનો હવે કોઈ અર્થ નથી.' એક સુંદર ઉર્મિઓથી સભર ગઝલ રચના.
Others
માણસ
purvi patel · 1 min read · 158 reads
બસ નિભાવવાનો ડોળ કરતો માણસ ..
Drama
અહેસાસ જીંદગીનો
Chinamyi Kotecha · 1 min read · 135 reads
'શોધતી હું અહીં તહીં જીંદગીનો અર્થ, ભાળી મોતને જાણ્યું કે જીંદગી વ્યર્થ. ધ્યેય વિહીન, દિશાહીન હું દોડીને હું હાંફી, અહેસાસ જીંદગીનો મોત સમયે હું પામી.' જીવનની માર્મિકતા સમજાવતી સુંદર શાયરી
Others
બેઠો છું
Umesh Tamse · 1 min read · 13.8K reads
'વ્યર્થ ઈચ્છા હટાવી બેઠો છું, હું તો ખુદને જગાવી બેઠો છું, આંખ મારી ઝુકાવી બેઠો છું, ઈશને દ્વાર આવી બેઠો છું.' સુંદર કાવ્ય
Others
Loading…
Next page →