StoryMirror - Read, Write, Share & Repeat- માધવShaurya Parmar · 1 min read · 261 reads'ક્યારેક લાગે કે બધું સરખું, ને ક્યારેક અસ્તવ્યસ્ત છે, મીરાં, નરસિંહ, પ્રહલાદનું સુણે તું, હું કરું વાત તો કે વ્યસ્ત છે.' ભગવાન શ્રી કૃષ્ણ માટેની સુંદર કાવ્યરચના.'Others
- યાદParul Thakkar "યાદે" · 1 min read · 416 reads'વાત મારી પણ ક્યારેક નીકળતી તો હશે, આંખ એની પણ ક્યારેક ભીંજાતી તો હશે.' પ્રેમ અને પ્રેમની યાદોનું સુંદર લઘુકાવ્ય.Others
- અહંભાવ કોઈ છોડતું નથી !Kalpesh Vyas · 1 min read · 319 reads'નાદાન હું પણ નથી, નાદાન એ પણ નથી, છતાય સમજદારી કોઈ બતાવતું નથી ? કારણકે... અહંભાવ કોઈ છોડતું નથી.'Inspirational
- જીંદગી અસ્તવ્યસ્ત છેShahenaz Shahenaz · 1 min read · 340 reads'બસ કરો દાદા- દાદી, તમે રહ્યાં સાવ નવરા ને સાવ ભોળિયાં, અહીં તો, ઇસ રુટ કી સભી લાઈન વ્યસ્ત હૈ, કેમકે જીંદગી અસ્તવ્યસ્ત છે.'Others
- હા પસ્તાવોManisha Mehta · 1 min read · 337 reads'કોઈ મહામૂલા સમયે જ્ઞાનનો અને વ્હાલનો દરિયો એવી મારી માતા મારી બાજુમાં આવી ને બેસી ગઈ હતી એ બોલકી હતી છતાં ત્યારે ચૂપચાપ બેસી મને મોબાઈલમાં વ્યસ્ત જોઈ રહી હતી.'Classics
- યોગા દિવસBhavna Bhatt · 1 min read · 174 reads'યોગા ડેના સેમિનાર યોજાય રે, છતાં સ્થૂળતા દૂર ક્યાં થાય રે. યોગા નાં ફોટા ચારેકોર મૂકાય રે, છતાં અસ્તવ્યસ્ત બની જીવાય રે.' સુંદર માર્મિક કવિતા રચનાOthers
Loading…