StoryMirror - Read, Write, Share & Repeat- શિલ્પીKhvab Ji · 1 min read · 6.8K readsશિલ્પીનું ટાંકણું
પથ્થર પર પ્રહાર
નહીં, બલ્કે
ચુમ્બનો
કરતું હશે...Inspirational
- મારા સાયબાHarshida Dipak · 1 min read · 12.9K readsતેજ સમ તું ઝળહળે ને હું અજવાળું ઝાંખું - પાંખું,
હું પ્રતિમા કંડારેલી તું શિલ્પી તું જ સલાટ, મારા સાયબા!Inspirational
- પ્રિતFalguni Parikh · 1 min read · 13.5K reads'શિલ્પી છો તમે એ ધડકનોના, પ્રણયના તરવરાટે કેટલીય, ગૂફતેગુ કરતી મૂક વસંત' વસંતમાં પાંગરતા પ્રેમની કહાનીની સુંદર કવિતા.'Romance
- પિતાજીHiten Patel · 1 min read · 149 reads'હૈયું જાણે ! ગગન સમું ને ફૂલથી કોમળું છે, સૃષ્ટિના તે સર્વ હર્તાકર્તા બાપુજી શામળો છો, રે પ્રભો ! શા, સુંદર મૂર્તિ ને ઈ શિલ્પી છો પિતાજી, મીઠા ભાવે, પરમ હૃદયી તેજીલા તે પિતાજી.' સુંદર રચના.Inspirational
- પત્થરJn Patel · 1 min read · 12.3K reads'ભલે ટાંકણાના થતા વાર પર વારથી હું ટંકાયો, ટંકાયા પછી તો સૌ જાણે જ છે આજ શું ગઇ ગયો છું.' પથ્થરમાં પરમેશ્વર છુપાયો છે.Inspirational
- એક તું.Meenaz Vasaya. "મૌસમી" · 1 min read · 335 reads'હતી હું તો પથ્થર નો ટુકડો, તારા પ્રેમના ટાંકણે, હું મુરત બની ગઈ, જો ને ! અદભૂત શિલ્પી બનીને આવ્યો એક તું.' સુંદર લાગણીસભર કવિતા રચના.Romance
Loading…