English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#શીવ-શંકર
46 poems
ૐ નમ: શિવાય;
Gunvant Upadhyay · 1 min read · 7.1K reads
'સ્મરણ સદા તાજું રહેવાનું નમ: શિવાય ૐ નમ: શિવાય; ભાંગ; ધતૂરો; અમૄત જાણું નમ: શિવાય ૐ નમ: શિવાય !' ભગવાન શીવની ઉપાસનાનું ગીત
Others
શંભુ ચરણે પડી
આધ્યાત્મિક ભજન પ્રાર્થના · 1 min read · 231 reads
'હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો' ભગવાન શંકરનું એક ભજન.
Others
નમામિ દેવી નર્મદે
Kaushik Dave · 1 min read · 485 reads
પરિક્રમાનો મહિમા અપાર...
Children Stories
ભમરાં
rekha shukla · 1 min read · 176 reads
'દરણું મેલી છોરી મોરલી વગાડે છે, કાનો રાધા પછવાડે, બેકયાર્ડે ધૂન મચાવે છે ગાણું ગાંઉ શિવજી ડમરૂં લૈં નચાવે છે.' સુંદર કવિતા.
Others
શિવજી
rekha shukla · 1 min read · 149 reads
'પ્રભુ ! વિશ્વ કાજે તે શિર ગંગ ધારી, પર્વત-દુહિતાની પૂજા સ્વીકારી, જગ-મંગલાર્થે તેં અસુરો સંહાર્યા, પીને હળાહળ તેં પથ કંઈ પ્રસાર્યા.' ભક્તિમય સુંદર રચના.
Classics
જ્યાં સુધી શ્વાસ છે
Dashrathdan Gadhavi · 1 min read · 213 reads
'ભગવાન શિવ સાથે જેનો અંતરનો નાતો જોડાઈ જાય છે. તે જીવની સઘળી ચિંતા પછી શિવ કરે છે.'માર્મિક લઘુકાવ્ય.
Others
Loading…
Next page →