Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#સંગત
18 poems
રંગત
Meena Mangarolia · 1 min read · 294 reads
પાસે બધા હોવા છતા સતત ગેરહાજરી છે કોઈની અંગત 'મારા નયનોમાં છે આપની 'રંગત' જગત આખુ કહે છે, હું નશામાં છુ કોઈની સંગત.
Others
સફર
Purvi Shukla · 1 min read · 312 reads
'અસંખ્ય દુઃખો થી અટકી જવું પડ્યું, આપના મિલને વેગવંત સફર મળી.' મનગમતી વ્યક્તિના સથવારે આજીવન આનંદમય બન્યું છે.
Romance
ચણાવી જોઈએ
Goswami Bharat · 1 min read · 7 reads
'મૌનની ઈંંટોને એકાંતી પથ્થરથી, ચાલ રંગતને ચણાવી જોઈએ.' જીવનની દરેક ક્ષણને ભક્તિના આનંદથી માણી લેવાની પ્રેરણા આપતી સુંદર કવિતા.
Others
રંગત
Viha Oza · 1 min read · 3K reads
'કહેવત છે કે જેવો સંગ તેવો રંગ, માનવી જેવી સોબત કરે તેવી અસર તેના પર આવતીજ હોય છે. માટે માનવી એ હમેશા સારા માનવીની સોબત કરવી જોઈએ.'
Others
હરીગીત
Purvi Shukla · 1 min read · 369 reads
'છોડ્યું મેતો પૂજા ધ્યાન ધરમ કરવા લાગી હું તો સારા કરમ ઉતરી મારી આ સંસારી કાચળી હરિની સંગત મુજને મળી.' સુંદર કવિતા.
Inspirational
બંધાણી
Vasudev Barot · 1 min read · 239 reads
'આંચળ સુકાઇ ગયા, દૂધ કાઢતી ના છાંટો, આપવા આવ્યો એ પાછો, રોષથી પાડી ઘાંટો.' જેવો સનાગ તેવો રંગ લાગે જ છે.
Inspirational
Loading…
Next page →