StoryMirror - Read, Write, Share & Repeat- હું વિકલાંગ છું...Manoj J. Patel · 1 min read · 1.3K reads'ઢીલા મનના માનવીને કિનારો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. વિકલાંગતા એ દિવ્યાંગતા છે. સુંદર કાવ્યરચના.Others
- ભુલી ગયા જિંદગીનેManoj J. Patel · 1 min read · 89 reads'બધી આ પળોજણમાં, ભુલી ગયા જિંદગીને, ભુલી ગયા જીવવાનું.' જીવનની પ્લોજ્નામાં એવા તો ભરાઈ ગયા કે જિંદગી જીવવાનુંજ ભૂલી ગયા.Others
- સંગ્રામPurvi Shukla · 1 min read · 206 reads'ન થાકીશ તું મથી મથી, તુજ તારો સારથી, ભર મઝધારે કુશળ તું તરવૈયો, જીવન સંગ્રામે તુજ તારો લડવૈયો.' સુંદર પ્રેરણાદાયી કવિતા.Inspirational
- અમદાવાદ...સ્થાપના દિનRamesh Patel · 1 min read · 300 reads'સીદી સૈયદની જાળી, ગઢે બીરાજે ભદ્રકાળી, લાલ દરવાજો ઊભો છે, લાલશાહની યાદમાં, તમે થાજો મહેમાન અમદાવાદના.' અમદાવાદના વૈભવની સુંદર કવિતા.Inspirational
- ભૂતકાળ ને ભો માં ભંડારી દે.Meenaz Vasaya. "મૌસમી" · 1 min read · 169 reads'અતીત સાથેની લડાઈમાં તું બાજી મારી જા, આત્મવિશ્વાસની તલવારે અતીતને નાશ કરતો જા, ભૂતકાળને ભોમાં ભંડારી, મનથી ખુશી ઓ માણતો જા.' સુંદર કવિતા.Inspirational
- ઝટ સજોNarmad Gujarati · 1 min read · 126 readsનર્મદ હામ સુરા છે પાઇ સૂર શૂર રહે ન છાનો હો - જે પહેલેથી તૈયાર રહે છે, તેની જ જીત થાય છે.Classics
Loading…