StoryMirror - Read, Write, Share & Repeat- મહાત્માVIGNESH DESAI 'ANIVESH' · 1 min read · 438 reads'ડરબનથી લઇ દખ્ખણ સુધી બતાવ્યા છે જેણે પરચા હા એ જ મહાત્મા.' જેમણે એક પોતડી પહેરીને સત્ય અને અહિંસાના હથિયાર વડે અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢ્યા તે બાપુને અર્પણ.Classics
- ગાંધીજીKaushik Dave · 1 min read · 44 reads'પ્રથમ પગલું સત્યાગ્રહનું, એ વાણિયા એ માંડ્યું હતું, દક્ષિણ આફ્રિકાથી, સ્વતંત્રતાની શરૂઆત કરી હતી.' સુંદર ક્લાસિકલ કાવ્યરચના.Classics
- સરદારનું ગીત-પ૯.'Sagar' Ramolia · 1 min read · 585 reads'થાય લવિંગનો ત્યાગ, એવો ઠરાવ થાય રે; ને ઝાંઝીબારમાં તો જ, ન્યાય લઈ શકાય રે. થૈ જતાં શરતો પૂરી, લડત બંધ થાય રે; સરદારે કહી દેતાં, ત્યાગ દૂર કરાય રે.' સુંદર દીર્ઘકાવ્યClassics
- સરદારનું ગીત-૬૬.'Sagar' Ramolia · 1 min read · 610 reads'સ્વરાજ લાવવા માટે, પંથ અલગ થાય રે; ને ધ્યેય દેશ આખાનું, એકમેળ રખાય રે. અંદરના બધા વાદ, શમીને શાંત થાય રે; વિવાદો કરવા દૂર, પંથે પડી જવાય રે.' સુંદર કવિતા.Classics
- ગાંધી બાપુKetan Bagatharia · 1 min read · 342 readsઅંગ્રેજોને ભગાવે બાપુ ..Inspirational
- સરદારનું ગીત - ૧૬'Sagar' Ramolia · 1 min read · 482 readsસત્યાગ્રહ લડાઈ છે, એમાં ઊંઘ હરામ રે ..Abstract
Loading…