Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#સપૂત
8 poems
શ્રદ્ધાસુમન
Tirth Soni · 1 min read · 343 reads
'ચિંથરેહાલ દેહ રક્ષકોના વેખરેલ પડ્યાં' તા, એમાં કયો કોના દેહ નો અંશ, કોણ કે'શે ! અપાર અશ્રુ મૌન માતમ ભારત ને, વેલેન્ટાઈન ડે, કોને ખબર હતી આવો ઉપહાર દેશે !' સપૂતોને સો સો સલામ.
Action
સપૂતો તમને નમન
Bhavna Bhatt · 1 min read · 318 reads
'આધુનિક આયુધનો કરી ઉપયોગ જીવન હણી ગયા, સપૂતો તમને નમન આકાશ પણ આજે ગમગીન છે.' શહીદ જવાનોને સો સો સલામ.
Action
તમન્ના મારી
ચૈતન્ય જોષી · 1 min read · 351 reads
'પાકે સપૂતો ગાંધી સરદાર સમા પરાક્રમી, છે તમન્ના મારી કે હિંદ શાંતિપ્રદાતા બને.' ભારત દેશ વિશ્વની મહાસત્તા બની દુનિયાને રાહ ચીંધે.
Inspirational
ભારતની સંસ્કૃતિ
Heena Modi · 1 min read · 7.4K reads
'ભારતનાં વીર સપૂતોએ લાજ રાખી ભારત માતાની, સમય સમય પર ખેલીને નામના રાખી છે ભારત માતાની.' ભારતના વીર જવાનોને સલામી.
Inspirational
વિચાર કરો
ચૈતન્ય જોષી · 1 min read · 245 reads
'આપણને મળેલી આઝાદી ઘણી મોંઘી છે, અનેક લોકોએ પોતાના જીવનની આહુતિ આપી દીધી છે ત્યારે આપણને આ આઝાદી મળી છે, તેમની કુરબાની ભૂલી ણ જઈએ.'
Inspirational
સપૂત
Chirag Padhya · 1 min read · 8K reads
'અગણિત ઉપકારો છે રાખે ક્યાં કોઈ લાજ ? પુત્ર ઘણા પાકતા પણ સપૂત પાકે કોઈ.' સમાજના વાસ્તવિક ચિત્રની કવિતા.
Inspirational
Loading…
Next page →