Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#સભ્યતા
11 poems
ફેરફુદૈ'ડી
Anil Dave · 1 min read · 347 reads
'શિક્ષણનું કામ માણસને નમ્ર અને સભ્ય બનવવાનું છે, "વિદ્યા વિનયથી શોભે છે" પણ જો શિક્ષણ મેળવીને માનવી અસભ્ય બની જાય તો તેના શિક્ષણનો કોઈ અર્થ જ નથી.'
Inspirational
માનવ બદલાઈ જશે
Sejal Ahir · 1 min read · 207 reads
'હવાની આંધીમાં પોતાના બદલાયા, ખોટી આશા હૈયામાં બંધાઈ જશે. ઈશ્વરની દુનિયામાં ભેદભાવ કેમ ? અંધશ્રદ્ધાની મોહમાયા ફસાઈ જશે.' સુંદર માર્મિક કવિતા રચના.
Others
માણસ ની માનસિકતા
Mehul Baxi · 1 min read · 134 reads
'ભૂતકાળમાંથી કંઈ શીખતો નથી, નથી બદલતો કોઈ વર્તમાન, પ્રેમની જગ્યા હવે નફરત એ લીધી, લાગણીઓ ખવાઈ બધી ભુલાયું સન્માન.' પોતાના સ્વાર્થમાં આંધળી ડોટ લગાવતો માનવી.
Others
સંસ્કૃતિ
Chaitanya Joshi · 1 min read · 9K reads
'ૠષિમુનિના સંતાનો તોય પાશ્ચાત્ય વર્તને વટલાયા, ભૂલી વારસો આપણોને પરખાય આકૃતિ આપણી.' આપની સંસ્કૃતિ પર ગર્વ થવો જોઈંએ.
Inspirational
ઘટી છે
ચૈતન્ય જોષી · 1 min read · 4 reads
'સાવ પશુથીય નપાવટ લાગે પૈસાનો ગુલામ એ, સમાજમાં રહે છે તેમ છતાં સામાજિકતા ઘટી છે.' આજના સમયના બદલાયેલા માનવીની તાસીર.
Others
સંસ્કાર
Bhavna Bhatt · 1 min read · 189 reads
સામાજિક પ્રગતિનાં નામે મર્યાદા ભૂલ્યા એ સુધારો કહેવાયો ..
Others
Loading…
Next page →