StoryMirror - Read, Write, Share & Repeat- માનવતાKaushik Dave · 1 min read · 225 reads'માંગતા સૌને મલે, એ પણ પ્રેમ ભાવ કહેવાય, સર્વ જીવ સમભાવ, એ માનવતા કહેવાય.' સુંદર માર્મિક કાવ્યરચના.Inspirational
- સર્વધર્મ સમભાવPatel Padmaxi · 1 min read · 369 reads'નાત-જાત તણા ભૂલીને સઘળાંય ભેદભાવ, ચોપાસ પ્રસરાવી દઈએ એકમાત્ર સમભાવ.' ઈશ્વર - અલ્લાહ એક જ છે, બસ એના નામ જુદા જુદા છે.Inspirational
- વિજય પંથKetan Bagatharia · 1 min read · 337 reads'જય પરાજય જીવન મહીં, વિજયે તું એકલો આશ રાખ, ઉધામો સમજ સમાજ મહીં, "રાહી" વિજય પંથે નજર રાખ.' સુંદર માર્મિક પ્રેરણાદાયી કવિતા રચના.Inspirational
- એ દેશ છે મારોChirag Sharma · 1 min read · 202 reads'અપનાવ્યું છે જેણે "સર્વ ધમૅ સમભાવ"નું, સૂત્ર એ દેશ છે મારો. છેજ્યાં અલગ ભાષાઓ, બોલીઓ, સંસ્કૃતિ એ દેશ છે મારો, છતાંય વિવિધતામાં એકતાં એટલે "ભારત"દેશ મારો.' સુંદર કવિતા રચના.Inspirational
- ભારત તણી ભોમધારા આહિર "પ્રવાહ" · 1 min read · 222 readsપોતાની મોજમાં જીવતા ઉદાર વિચારવાળા છે અહીં ..Inspirational