English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#સમયજીવન
4 poems
વચન
Dipti patel · 1 min read · 111 reads
'મને કોઈ વાયદા, વચન કે કસમ આપવા નથી ગમતાં છતાય એક વચન આપવા માગું છું તારા જીવનની દરેક મુશ્કેલમાં હંમેશા તારી સાથે રહીશ.' લાગણીસભર સુંદર રચના.
Romance
અમથું
Jeetal Shah · 1 min read · 110 reads
'રમત રમી ગઈ આ જીંદગી, અમથે અમથી. જીવન પણ હતું અમથું, કપટ કરી દાવથી. કોઈનાં નયનમાં અશ્રુ આવ્યે, છુપાવે એ દર્દથી.' ગાગરમાં સગર સમાન સુંદર હાઇકુ રચના.
Others
લપાતી છુપાતી
Nikita Panchal · 1 min read · 464 reads
'પહેલાં આનાકાની કરે રકજક કરે, તું પણ અમારા પર ઘણાં સિતમ કરે. નિગાહ માને કે ના માને આ મોહબ્બત, મહેબૂબ બની તું પ્રેમરજનીની શરુઆત કરે.' સુંદર હદયસ્પર્શી કવિતા.
Romance
નારી સંઘર્ષ
Hetal Patel · 1 min read · 240 reads
'રડ નહીં લડ, તું તારો રથ અને તું જ એની સારથિ, ધીમે ડગલે આગળ વધજે, નજર સૌ ની પારખી.' ખુબ સુંદર પ્રેરણાદાયી કવિતા.
Inspirational