English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
✦
storymirror
120
Loading…
Home
Explore
+10
Rewards
Library
Me
StoryMirror - Read, Write, Share & Repeat
#સિતારા
12 poems
ચાંદ
Sapana Vijapura · 1 min read · 112 reads
'મારી બેચેન આંખો સિતારાઓને પૂછે, "ક્યાં રહી ગયો મારો પ્રેમી ?" ફરી નખ જેવો બની મારી આશાઓને જીવંત કરે, ફરી તારા પૂર્ણ થવાની રાહ જોઇશ વહાલમ.'
Others
રાતનો ગર્ભ
Gordhanbhai Vegad (પરમ પાગલ) · 1 min read · 98 reads
'આ અડાબીડ જંગલમાં સન્નાટાની ચિચિયારી,જે સાંભળી જાય એને એક ગાતું વૃંદાવન મળે' શાંતિ અને સુખની શોધમાં રઝળતા કવિની વાણી.
Romance
રમત
kusum kundaria · 1 min read · 81 reads
'જીંદગી ફરીથી મળવાની નથી ભૂલ ના કરીએ, ગુસ્સાની ક્ષણો જીવનમાંથી હડસેલી લઇએ,' નાનકડી જિંદગીને આનંદથી જીવી લઈએ.
Inspirational
મિત્ર
Vipul Borisa · 1 min read · 150 reads
'જીવનમાં મનગમતી વ્યક્તિનો સહવાસ અને સાથ મળે તો જીવન જીવવા જેવું લાગે છે. મિત્રતાની સુંદર લાગણીસભર કાવ્ય રચના.'
Inspirational
રોશની
Kaushik Dave · 1 min read · 28 reads
આ અજાણ્યા રસ્તે, ના ભૂલા પડીએ આપણે..
Inspirational
નભ
Vrajlal Sapovadia · 1 min read · 16 reads
'સિતારા તેં કેટલા ગીચોગીચ ભર્યા, મારે હૈયે એટલા તો ઉગમણે ઉભર્યા, ઉડાડ્યા ભલે તેં વાયરા વંટોળિયા, મારી ફૂંકે બન્યા ઝાઝા એનાથી પાળિયા.' સુંદર બાળગીત.
Children
Loading…
Next page →