StoryMirror - Read, Write, Share & Repeat- અસાંગરો.ચૈતન્ય જોષી · 1 min read · 478 reads'તારા શરણે સાંપડે સર્વસ્વ તારા બસ વિચારો, એક આશા તારી હરિવર દેજે મને તું આવકારો.' ભગવાનના ચરણોમાં પ્રાર્થના.Inspirational
- થોડી થોડીShaurya Parmar · 1 min read · 7K reads'સૂનકાર અને શૂન્યતા, લાગી છે ઘણી તરસ થોડી ! રણ,રેતી, રસહીનતા, બધુ છે રસપરસ થોડી ! કવિના જીવનની એકલતાનું ચિત્ર.'Others
- વેકેશનPurvi Shukla · 1 min read · 466 reads'ના ગુંજે પ્રાર્થના કરો કોઈ નાદ, બાળકો આવતા એમને બહુ યાદ, બાળકોને અમ પર બહુ છે વિશ્વાસ, શાળાનું સુનું રે આવાસ.'Children
- કોરોનાથીPratiksha Pandya · 1 min read · 225 readsરસ્તા સૌ ઘોઘાટે, જ હણહણતાં,ઉજ્જડ થયાં, વહ્યાં ખૂણેખૂણા, વિરહ ભરતાં - વ્હાલપ ખરી, વહેતી જે શોભા, સતત સરતી જીવન તણી, શુ થંભી છે સર્વે?,અવિરત જ,જ્યાં શ્વાસ ગળતી.' માર્મિક કવિતા રચના.Tragedy
- લોકડાઉન !- એક શિક્ષક વેદનાNeha Patel · 1 min read · 113 reads'શોધે છે ચક્ષુ નિશાળનાં ફૂલોને, બની શબરી માફક શોધે શ્રીરામને. ખાલી છે એ સુના હિંચકાનો ભણકાર, ઢંઢોળે મુજ એકલ હૈંયાનો ઝણકાર.' સુંદર લાગણીસભર કાવ્યરચના.Inspirational
- દાદાZalak bhatt · 1 min read · 308 readsકહી મંદિરમાં મને લઈ ચાલતાં હતાં..Drama