Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#સુર્ય
17 poems
સુર્યમાં બળીને
PARUL Amit · 1 min read · 13.6K reads
'સુર્યમાં બળીને રાખ થઇ જઉં, કે સમુદ્રમાં ડુબી લુપ્ત થઈ જઉં, ડુબાવાની ને બળવાની અવઢવમાં' પુરુષ સાથેના સ્ત્રીના સંઘર્ષની કહાની
Others
કોકટેલ
Khvab Ji · 1 min read · 6.8K reads
'ઊગતા અને આથમતા સુરજ સાથે જીવનના સુખ અને દુખને પ્રતિક તરીકે જોડતું એક સુંદર લઘુકાવ્ય.'
Others
સાંજ
Khvab Ji · 1 min read · 1.6K reads
'સુર્ય આથમે ત્યારે સાંજ થાય છે, પણ સાંજ ક્યારેય આથમતી નથી, ખગોળ વિજ્ઞાનનું એક સુંદર ઉદાહરણ.'
Others
ખોલ મુઠ્ઠી…
Lata Bhatt · 1 min read · 14.5K reads
'કંટકો પણ જો મહેંકી આ રહ્યા સઘળા અહીં, કોણ આવી હાથમાં ગુલાબ આજે દઇ ગયું.' જીવનની બદલાતી ઘટમાળની સુંદર કવિતા.'
Others
સવારનું સૌંદયૅ
Raksha Joshi. · 1 min read · 12.7K reads
'ઊષાના રંગ લઈ , આંખડીના લૂછે છે આંસુ, આવવા ભૃમરને ચમનમાં પુષ્પો ઈશારો કરે છે.' સવારના સુર્યોદયનું સુંદર ચિત્ર વર્ણન.'
Others
ઝાકળ બિંદુ
Jayshree Tilala · 1 min read · 13.2K reads
'પરોઢનું બાઝેલું ઝાકળબિંદુ સૂર્યોદય પછી શું કરશે ? પોતાનું અસ્તિત્વ બચાવી શકશે કે કુરબાન થશે ? એક સુંદર કાવ્ય રચના.'
Others
Loading…
Next page →