StoryMirror - Read, Write, Share & Repeat- આવકાર મૃત્યુનેVibhuti Bharat · 1 min read · 13.7K reads'જીવનને ખુમારીથી જીવવા વાળા લોકો મૃત્યુને પણ એટલી જ ખુમારીથી ગળે લગાડતા હોય છે. મૃત્યુના સ્વાગતની એક ખુમારીભરી કવિતા.'Others
- ચાચૈતન્ય જોષી · 1 min read · 332 reads'ક્યારેક ચૂલે, સગડી, ગેસ કે માઈક્રોવેવ સંગે, આણી પથ્થર બળતણ મૂકી પકાવી હશે- ચા.' આજે ચા એ ભારતીય સમાજમાં ઘરે ઘરે સ્થાન પામેલું પીણું બની ગઈ છે.Others
- આવ્યા મહેમાનPanchal Manojkumar Ramanlal · 1 min read · 283 reads'ફુલડાં વેરાવી કંકુ ચોખાથી તિલક કરો, આંગણિયે આવ્યો આજ રૂડો અવસર હો.' ઘરે આવેલા મહેમાનું ઉમળકાથી સ્વાગત કરવાની તમ્મ્નાભારી સુંદર કવિતા.Inspirational
- લિફ્ટ હા રે એજ !Nisha Shah · 1 min read · 13.1K readsએકવાર જો જાઓ એની સાથે, રોજરોજની આદત લાગે, એનાં વિયોગમાં પડો જો કદી, વજન તમારું જાય ઘટી - નિર્જીવ વસ્તુમાં સુંદર સજીવારોપણOthers
- તોરણ.Chaitanya Joshi · 1 min read · 13.9K reads'આસોપાલવ કે આમ્રપત્રો બંધારણ છે એનું, ક્યારેક ભરતગૂંથણ સ્વીકારે છે તોરણ દ્વારનું.' તોરણ એ ઘરની શોભા છે.Others
- શાહી સવારીamita shukla · 1 min read · 298 reads'આકાશમાં પથરાતી લાલિમા સાત ઘોડાના રથના સ્વાગત માટે, શાહી સવારી સૂર્યનારાયણની, અલખ જગાવે પ્હોં ફાટે ત્યારે.' સુંદર માર્મિક કવિતા રચના.Fantasy
Loading…